વિચાર બિંદુ
શિક્ષણ એ મૂલ્યવાન બક્ષિસ બનવું જોઈએ, નહીં કે કડવી ફરજ.
––આલ્બર્ટ આઈન્સ્ટાઈન.
––આલ્બર્ટ આઈન્સ્ટાઈન.
પ્રેરણામૃત
એક શિષ્યએ પોતાના ગુરૂને પૂછયું, ‘કલિયુગ ચાલે છે તો જલદીથી સતયુગ ફરીથી આવે એ માટે આપણે શું કરી શકીએ ?’
ગુરૂએ પ્રતિપ્રશ્ન કર્યો, ‘તારે આશ્રમનાં ફૂલઝાડને રોજ પાણી પાવાનું છે એ આજે પાયું ?’
શિષ્ય: ‘હા, ગુરૂજી.’
બીજે દીવસે એ શિષ્યએ પૂછયું, ‘જગતમાં અસંખ્ય લોકો ભૂખમરાથી પીડાય છે. ઘણા લોકો બેઘર અને બેકાર છે. સૌ સુખી થાય એ માટે આપણે શું કરી શકીએ ?’
ગુરૂએ ફરી એ જ પ્રશ્ન કર્યો, ‘તારે આશ્રમનાં ફૂલઝાડને રોજ પાણી પાવાનું છે એ આજે પાયું ?’
શિષ્ય: ‘હા, ગુરૂજી.’
ત્રીજા દીવસે એ શિષ્યએ થોડા આગ્રહના ભાવ સાથે ભારપૂર્વક પૂછયું, ‘દુનિયામાં હિંસા છે, અત્યાચાર છે, યુદ્ધો છે, વધારે ને વધારે શસ્ત્રોનું ઉત્પાદન કરવામાં આવે છે. વધારે ને વધારે વૈમનસ્ય છે તો જગતમાં ફરી શાંતિ સ્થાપવા આપણે શું કરી શકીએ ?’
ગુરૂ કહે : ‘ફૂલઝાડને પાણી પાયું ?’
શિષ્યે હા કહ્યું એટલે ગુરૂ કહે : ‘દુનિયામાં દુ:ખ છે, હિંસા છે ને કલિયુગ છે એ સાચું, પણ એ દૂર કરવા દરેકે પોતાના હાથ પરનું કામ સારામાં સારી રીતે કરવું જોઈએ. દરેક પરિણામને એની આગવી ગતિ હોય છે એટલે જે–તે કામ શ્રેષ્ઠ રીતે કરીએ તો એનું એક દિવસ શ્રેષ્ઠ ફળ જરૂર મળે.’
સારાંશ : પોતાનું કામ નાનું હોય કે મોટું, એને ઉત્તમ રીતે પાર પાડવું જોઈએ. આપણે જે પણ ક્ષેત્રમાં કામગીરી કરતા હોઈએ એને આપણી શ્રેષ્ઠ શક્તિ અને નિષ્ઠાથી ન્યાય આપીએ તો દુનિયા પરની વિટંબણા અને બદીને નાબૂદ કરવામાં આપણું એ યોગદાન મહત્વપૂર્ણ ગણાશે.

સુખની જડીબુટ્ટીઓ : રોબિન શર્મા
૧) માતાપિતા અને વડીલોનો આદર કરીએ.
૨) આભાર વ્યક્ત કરવાનું રાખીએ.
૩) નિયમિત વ્યાયામ કરીએ.
૪) સર્વશ્રેષ્ઠ મેળવવાની ઈચ્છા રાખીએ, પરંતુ બદતર પરિસ્થિતિ માટે પણ તૈયાર રહીએ.
૫) હંમેશાં એક સારું સામયિક કે પુસ્તક સાથે રાખવાની આદત કેળવીએ.
૬) બેન્જામિન ફ્રેંકલિનની આત્મકથા વાંચવી.
૭) દર સોમવારે જ આખા અઠવાડિયાના કાર્યક્રમની રૂપરેખા ઘડી નાખીએ.
૮) દિવસ દરમ્યાન પૂરતું પાણી પીવાનું રાખીએ. ( કટકે કટકે લગભગ ૧૨ ગ્લાસ જેટલું )
૯) સજાગતાપૂર્વક આપણાં કામની ગુણવત્તામાં રોજેરોજ થોડો સુધાર લાવતા રહીએ.
૧૦) જેમની પાસેથી આપણને પ્રેરણા મળતી હોય તેવી વ્યક્તિ સાથે વધારે સમય ગાળવાની કોશિશ કરીએ.
૧૧) રોજ સવારે ૫ વાગ્યે ઊઠવાની આદત કેળવીએ.
૧૨) જરૂરીયાતથી થોડું ઓછું ખાવાની ટેવ રાખીએ.
૧૩) એક કરતાં વધારે લીડરોને અનુસરીએ.
૧૪) આપણાં દરેક કાર્યમાં નૈતિકતાના માનદંડ હંમેશાં જાળવીએ.
૧૫) દરેક કાર્ય શ્રેષ્ઠ રીતે જ કરવાની ટેવ પાડીએ.
૧૬) આવકના ૧૦% દર મહિને નિયમિત રીતે બચાવવાની ટેવ પાડીએ. ( કરેલી બચતમાંથી સમયાંતરે સદ્કાર્યો માટે પૈસા વાપરીએ. તેનાથી નિશ્ચિત માનસિક શાંતિ મળે છે. )
૧૭) કળામાં રસ લેવાનું રાખીએ.
૧૮) કોઈ પ્રાકૃતિક સ્થળે ટહેલવા નીકળી પડીએ.
૧૯) ખરાબ સંજોગોમાં પડખે ઊભા રહેલા વ્યક્તિઓ પ્રત્યે સદાય આભારવશ રહીએ અને તેમને હંમેશાં યાદ રાખીએ.
૨૦) જેમણે આપણી સાથે ખરાબ વ્યવહાર કર્યો હોય તેમને માફ કરી દઈએ.
૨૧) સ્વજનો સાથે ન ભૂલાય તેવી પળો રચીએ.
૨૨) પાંચ સારા મિત્રો બનાવીએ.
૨૩) વિનમ્ર બનીએ.
૨૪) ( જ્ઞાનવર્ધક કાર્યક્રમો સિવાય ) ટીવી જોવાનું ટાળીએ.
૨૫) રોજ કશુંક અર્થપૂર્ણ વાંચવાની આદત કેળવીએ.
૨૬) અફવાઓથી બચીએ.
૨૭) પોતાની ખાસિયતોની સાથે–સાથે મર્યાદાઓથી પણ અવગત રહીએ.
૨૮) સેવેલાં સપનાં સાકાર કરવા માટે કસર ન છોડીએ.
૨૯) વિશ્વાસુ વ્યક્તિ બનીએ.
૩૦) જે પણ કાર્ય હાથમાં લઈએ તેને પૂરા જોશ અને હોશ સાથે પૂરું કરવા મચી પડીએ.
૩૧) કોઈને કડવું વચન કહેવાઈ જાય તો તરત જ તેની માફી માગી લઈએ.
૩૨) જલસો કરવાનો એકપણ મોકો ન છોડીએ.
૩૩) જીવન પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ રાખીએ.
૩૪) હાર ન માનીએ.
૩૫) ધૈર્ય કેળવીએ.
૩૬) બોલતી વખતે સ્પષ્ટ રહીએ.
૩૭) વાતચીતમાં પ્રભાવ પડે તેવા શબ્દોનો ઉપયોગ કરીએ.
૩૮) મુસાફરીનો શોખ કેળવીએ.
૩૯) આપણાં દરેક કાર્યને એક શિલ્પી તરીકે જોઈએ.
૪૦) સહકાર્યકરો સાથે મનમેળ કેળવીએ.
૪૧) ટીકાકારોને પ્રોત્સાહન ન આપતાં તેમને વિધાયક રીતે લઈએ.
૪૨) પંચશીલ એટલે કે આપણી સંસ્કૃતિના પાંચ મુખ્ય મૂલ્યો વિશે જાણીએ.
૪૩) ઉત્તમ પરિણામ મેળવવા માટે આપણી વ્યસ્ત દિનચર્યામાંથી થોડી ક્ષણો સ્વયં માટે અલગ ફાળવીએ. એ ક્ષણો દરમ્યાન અંતર્મુખ થવા પ્રયત્ન કરીએ.
૪૪) નવું વિચારીએ અને મનન કરીએ.
૪૫) ઓછું બોલીએ અને સામેની વ્યક્તિને વધુ સાંભળવાની આદત પાડીએ.
૪૬) મહત્વની બાબતોને પ્રાથમિકતા દઈએ.

ગતિ
ગતિમાં,
અવશ્ય થશે
પ્રગતિ. –
નહિં કે
અધોગતિ,
જો
મનગતિ
હશે
કાબુમાં.
––– કીર્તિકિશોર એમ. વૈદ્ય ‘ કોમલ ’
અવશ્ય થશે
પ્રગતિ. –
નહિં કે
અધોગતિ,
જો
મનગતિ
હશે
કાબુમાં.
––– કીર્તિકિશોર એમ. વૈદ્ય ‘ કોમલ ’
શરીરને સક્રિય રાખીએ...
–– દિવસ દરમ્યાન કેટલો સમય તદ્દન બેસી રહીને કામ કરીએ છીએ તેની નોંધ રાખીએ.
–– દિવસ દરમ્યાન જેટલો સમય મોકો મળે તેટલો સમય ચાલવાનું રાખીએ.
–– ઓફિસમાં પણ પટાવાળાને કોઈપણ કામ સોંપવાની જગ્યાએ બની શકે એટલા સ્વાવલંબી રહીએ તેમજ મોબાઈલ પર વાત કરતી વખતે પણ બને ત્યાં સુધી બેસી રહેવાની જગ્યાએ ચાલવાની આદત કેળવીએ.
–– વાહનનો ઓછામાં ઓછો ઉપયોગ કરીને ચાલવાનું કે સાઈકલીંગ કરવાનું પસંદ કરીએ. તેમજ ટૂંકા અંતરમાં ચાલી નાખવાનું જ રાખીએ.
–– ટી.વી. જોવા સમયે તેના જાહેરાત માટેના બ્રેકમાં અલગ–અલગ ચેનલો બદલાવવાની ટેવ રાખવાની જગ્યાએ ઘરનું નાનું–મોટું કામ કરવાનું રાખીએ. જેથી બે ફાયદા થઈ શકે, એક તો સતત બેઠક પણ ન થાય અને બીજું ઘરનાં કામકાજ પણ થતાં રહે. કશું કામ ન હોય તો પણ જાહેરાત માટેના બ્રેકમાં ઘરમાં હલન–ચલન કરી શકાય.
–– બની શકે ત્યાં સુધી કોઈપણ બહુમાળી મકાનની લિફ્ટનો ઉપયોગ કરવાની જગ્યાએ પગથિયાં ચઢવાને પ્રથમ પસંદગી આપીએ.
–– થઈ શકે ત્યાં સુધી ઘરની સાફ–સફાઈમાં મદદરૂપ થઈએ. ઘરનાં વાહનોને સાફ કરીએ. બાગકામ ગમે તો એ પણ કરી શકાય.

થોડું હસીએ તો ... ?
માણસ : ( રેલ્વે અધિકારીને ) ટ્રેનો મોડી જ આવતી હોય તો એના સમયપત્રકનો શો અર્થ ?
અધિકારી : સમયપત્રક વગર કેવી રીતે ખબર પડે કે ટ્રેનો મોડી પડે છે ?
)()()()(
કોઈ સ્ત્રીએ તારા પતિને ફસાવ્યો હોય એનો બદલો તે સ્ત્રી તારા પતિ સાથે રહે તેમાં જ વળી જશે.
)()()()(
‘‘ સાચાં સગાં તમારા ખરાબ સમયે તમારી પાછળ ઊભાં રહે છે. ’’
‘‘ હું નથી માનતો. ’’
‘‘ તારું લગ્નનું આલ્બમ જો તારાં બધાં સગાં તારી પાછળ ઊભાં છે ! ’’

તબીબો દર્દીઓને એક મિનિટથી પણ ઓછો સમય આપે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના નવા અહેવાલમાં ધડાકો કરવામાં આવ્યો છે કે, તબીબો દર્દીઓને પૂરતો સમય આપતા નથી, જેથી મોટાભાગના દર્દીઓને તો દવા કઈ રીતે લેવી તેની પણ ખબર હોતી નથી. ડબલ્યુ. એચ. ઓ.ના વલ્ડઁ મેડિસીન સિચ્યુએશન ૨૦૧૧ના અહેવાલમાં જણાવાયું છે કે, વિકાસશીલ દેશોમાં તબીબો સરેરાશ દર્દીને જોવામાં અને દવા લખી આપવામાં ૬૦ સેકન્ડ કરતાં પણ ઓછો સમય લે છે. આનાં પરિણામે તેમની દવા કઈ રીતે લેવી તે અંગે માત્ર અડધા દર્દીઓને જ સલાહ મળી શકે છે. અહેવાલમાં જણાવાયું છે કે, એક તૃતીયાંશ દર્દીઓને હોસ્પિટલ છોડી દીધા બાદ દવા કઈ રીતે લેવી તેની ખબર હોતી નથી. દવા પર દરેક બાબતનો ઉલ્લેખ હોય છે. દવાઓ તબીબના બિનકુશળ લોકો દ્વારા આપવામાં આવે છે. કેટલાક કિસ્સામાં તે ઘાતક સાબિત થાય છે. કેટલીક જગ્યાએ આપવામાં આવતી દવાઓ પર લેબલ હોતાં નથી. હેવાલમાં ઘણાં ચોંકાવનારા પાસાં જાહેર કરવામાં આવ્યા છે. ડબલ્યુ. એચ. ઓ.ના આંકડા દર્શાવે છે કે, સરેરાશ ડિસ્પેન્સિંગ ટાઈમ એક મિનિટનો છે. આવા સંજોગોમાં દર્દીને દવા અંગે કોઈપણ માહિતી પૂરતી મળે તેવી શક્યતા ઓછી છે. જાણીતા ફાર્મોકોલોજિસ્ટ રણજિત રાય ચૌધરીએ કહ્યું છે કે, દર્દીઓને આપવામાં આવેલી દવાઓ અંગે માહિતી આપવામાં તબીબો સમય કાઢતા નથી તે ગંભીર બાબત છે.
હાઇકુ
|
છે માનવ શું–
પૃથ્વીને પાત્ર, કે ચંદ્રને પામે !!! માનવ જગે ગાંધી જીવનકાર્ય છે, દિવાદાંડી. |
મળેલા રસ
ઘુંટડે જ માણતાં અમૃત ભાસે. શુષ્ક યૌવન પાનખર – વસંતે ક્રૂર સંજોગ ? ! |
– કીર્તિકિશોર એમ. વૈદ્ય ‘ કોમલ ’
થોડું હસીએ તો ... ?
૧) જ્યોતિષી : ‘‘ કોઈને આજે તમારા તરફથી નિરાશા થવાની. ’’
ગ્રાહક : ‘‘ સો ટકા સાચું ! આજે હું પાકિટ ઘરે જ ભૂલી ગયો છું. ’’
૨) સંતા અને બંતા પાણી પીવા ગયા. જોયું તો ગ્લાસ ઊંધો પડયો હતો.
એ જોઈને સંતા બોલ્યો : ‘ અલ્યા આનું તો મોઢું બંધ છે ! ’
બંતા : ‘ અરે હાં યાર ! અને જો નીચેથી પાછો તૂટેલો છે ! ’
૩) દારૂની લતમાં બરબાદ થઈ ગયેલા બાપુએ હવેથી ન પીવા માટે પાણી મૂક્યું...
ઘરે જઈને ખાલી બાટલીઓ ફેંકવા માંડયા.
પહેલીનો ઘા કરીને કહ્યું : તારા લીધે મારી જમીન ગઈ.
બીજીનો ઘા કરીને કહ્યું : તારા લીધે માંડ મળેલી નોકરી ગઈ.
ત્રીજીનો ઘા કરીને કહ્યું : તારા લીધે ઘર વેચાયું.
ચોથીનો ઘા કરીને કહ્યું : તારા લીધે મારી બાયડી ભાગી ગઈ.
પાંચમીનો ઘા કરવા ગયા પણ ઈ ભરેલી હતી. બાપુ બોલ્યા : તું સાઈડમાં રહે... આમાં તારો કાંય વાંક નથી.

પર્યાવરણ
મને ‘ એલાર્મ ’ જગાડે,
તે પહેલાં પરોઢે રોજ
અઢળક ટહુકાઓથી
કોયલો જગાડી દે છે !
છતાં, સાવચેતી ખાતર,
હું તો અચૂક એલાર્મ
રોજ રાખું જ છું...
કદાચ કાલે પરોઢે
કોયલો ન ટહુકે તો ? !...
♦♦♦
જો પ્રાર્થના કરનારથી
ફૂલો સહન ન થતાં હોય,
તો–
‘ મારું ઘર બગીચો બને...’
–એવી પ્રાર્થનાને
ભગવાન પણ
‘ તથાસ્તુ ’ ન કરી શકે.
♦♦♦
નદીના પ્રદૂષિત પાણીમાં
રહેતી માછલીઓ
એ બાબતે એકમત થઈ
કે આના કરતાં તો
‘ એક્વેરીયમ ’ સારું !
♦♦♦
મદનકુમાર અંજારીયા ‘ખ્વાબ’
–વિશ્વ પર્યાવરણ દિન
તે પહેલાં પરોઢે રોજ
અઢળક ટહુકાઓથી
કોયલો જગાડી દે છે !
છતાં, સાવચેતી ખાતર,
હું તો અચૂક એલાર્મ
રોજ રાખું જ છું...
કદાચ કાલે પરોઢે
કોયલો ન ટહુકે તો ? !...
♦♦♦
જો પ્રાર્થના કરનારથી
ફૂલો સહન ન થતાં હોય,
તો–
‘ મારું ઘર બગીચો બને...’
–એવી પ્રાર્થનાને
ભગવાન પણ
‘ તથાસ્તુ ’ ન કરી શકે.
♦♦♦
નદીના પ્રદૂષિત પાણીમાં
રહેતી માછલીઓ
એ બાબતે એકમત થઈ
કે આના કરતાં તો
‘ એક્વેરીયમ ’ સારું !
♦♦♦
મદનકુમાર અંજારીયા ‘ખ્વાબ’
–વિશ્વ પર્યાવરણ દિન
શિક્ષણ
જીવતા બાપને ‘ડેડ’ કહે અને બા ઇજિપ્તની ‘મમી’
સાચ્ચું કહું છું ‘બૉસ’ આપણને વાત જરાય ના ગમી.
પા પા કહીને અડધો કરે ને મોમની બનાવે મીણબત્તી,
સવારમાં તો ફ્રેંડશિપ કરે, ને સાંજ પડતામાં કટ્ટી.
ઘર સ્કૂલમાં ફેરવાયાં સ્કૂલોમાં ઓપન હાઉસ,
ટીચરો સહુ ચર્ચા કરે છે, જેમ બિલ્લી ને માઉસ.
દેશના ભાગાકાર કરીને માગે સહુ ડોનેશન(દો-નેશન).
કૉલેજમાં તો જલસા યારો, કોચિંગ ક્લાસમાં ફેશન.
શિક્ષણ કે SICK ક્ષણ છે, સંસ્કૃતિનું કેવું મરણ છે?
એકલવ્યનો અકાળ પડ્યો છે, દ્રોણનુંય ક્યાં શરણ છે?
ક્યાં સુધી આ જોયા કરવું, ક્યાં સુધી ચાલશે આમ?
મા સરસ્વતી ! ત્રાહિમામ્ !ત્રાહિમામ્ !ત્રાહિમામ.
– રાજેન બ્રહ્મભટ્ટ .

જો હોત...
વ્યભિચારિણી હોત મારી મા
તો ખૂબ મોજ–મજા ઉડાવતી હોત,
નિતનવાં કપડાં અને ઘરેણાં પહેરી
બનીઠનીને રહેતી હોત.
ભૂખી–અર્ધવસ્ત્રમાં રહી
તે ઘર–ઘરની ઠોકરો ના ખાતી હોત !
બે મુઠ્ઠી અનાજના દાણા માટે
કોઈ પાટીલના ઘરે
અથવા ખેતરમાં
વેઠ કરવા ન જતી હોત.
– જયપ્રકાશ કર્દમ
(અનુ. ડો. ગિરીશકુમાર રોહિત)
તો ખૂબ મોજ–મજા ઉડાવતી હોત,
નિતનવાં કપડાં અને ઘરેણાં પહેરી
બનીઠનીને રહેતી હોત.
ભૂખી–અર્ધવસ્ત્રમાં રહી
તે ઘર–ઘરની ઠોકરો ના ખાતી હોત !
બે મુઠ્ઠી અનાજના દાણા માટે
કોઈ પાટીલના ઘરે
અથવા ખેતરમાં
વેઠ કરવા ન જતી હોત.
– જયપ્રકાશ કર્દમ
(અનુ. ડો. ગિરીશકુમાર રોહિત)
અમેરિકામાં પ્રિન્ટેડ બુક્સ કરતાં ઈ-બુક્સનો વપરાશ વધુ
ભારતમાં ભલે હજુ ઇન્ટરનેટનો વપરાશ મંદ ગતિએ વધતો હોય અને ઈ-બુક્સ અંગે કોઈ ચર્ચા ના થતી હોય પરંતુ અમેરિકામાં ઈ-બુક કોન્સેપ્ટ છવાઈ ગયો છે. અહીં પ્રિન્ટેડ પુસ્તકોના બદલે ઈ-બુક્સની બોલબબોલા વધી છે. એસોસીએશન ઓફ અમેરિકન પબ્લીશર્સના એક અહેવાલ અનુસાર પ્રિન્ટેડ પુસ્તકો કરતાં ઈ-બુક્સ આગળ નીકળી ગઈ છે. અહેવાલમાં આ ઘટનાને ઐતિહાસિક ગણાવી છે. આંકડાની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઈ-બુકના વેચાણનો ગ્રોથ ૨૦૨.૩ ટકા છે જ્યારે તેની સરખામણીમાં પ્રિન્ટેડ બુક્સનું વેચાણ ઘટ્યું છે. હાર્ડકવર અને પેપર કવરના પુસ્તકોના વેચાણમાં ૩૪.૪ ટકાનો ઘટાડો થયો છે. બાળકો માટેના પુસ્તકોને થોડું ઓછું નુકશાન થયું છે, તે ક્ષેત્રના વેચાણમાં ૧૬.૧ ટકાનો ઘટાડો થયો છે.
અહીં ઉલ્લેખનીય છે કે ઈ-બુકની શરૂઆત ૨૦૧૦માં થઈ છે, જયારે એપલે આઈપેડ તેમજ એમેઝોન કંિડલ બજારમાં મુકયા હતા. ત્યારે ક્રિસમસના તહેવારો હતા. અમેરિકામાં લોકોએ આવા ઈ-રીડર ભેટમાં આપ્યા હતાં.
ઈ-બુક્સનો વિકાસ અકલ્પનીય રીતે થયો છે. એક અંદાજ એવો છે કે ૨૦૧૪-૧૫ સુધીમાં ઈ-બુક્સનો વ્યાપ ખૂબ વધી જશે અને અડધો-અડધ પ્રિન્ટ માર્કેટ તોડી નાખશે.

भेड़ ने कुत्ते को दिया जन्म!
शांगजी। चीन के इसी प्रांत के किसान लियू नेइंग खुद को आजकल बेहद सौभाग्यशाली मानने लगे हैं और इसका कारण है वह भेड़ जिसने कथित तौर पर एक कुत्ते को जन्म दिया है।
नेइंग के मुताबिक इस माह के आरंभ में जब वह भेड़ें चरा रहे थे, तभी उनका ध्यान एक भेड़ की ओर गया जो अपने नवजात शिशु को दुलार रही थी। उन्होंने पास जाकर देखा तो दंग रह गए क्योंकि भेड़ का बच्चा बिल्कुल कुत्ते जैसा था। उसके शरीर पर ऊन तो थी, लेकिन मुंह, नाक, आंखें, पंजे और पूंछ बिल्कुल कुत्तों जैसे थे। नेइंग इसे चमत्कार मान रहे हैं और खुद को इस कुत्ते को जन्म देने वाली चमत्कारी भेड़ का मालिक होने के कारण भाग्यशाली।

गजब तकनीक: एटीएम से दूध भी मिलेगा
पुणे। लोगों की बिजी लाइफ को ध्यान रखते हुए अब एक डेयरी ने एटीम से दूध देने का प्लान बनाया है। पुणे की कटराज डेयरी शहर में 24 घंटे दूध उपलब्ध कराने के इस प्रॉजेक्ट का शुभारंभ 4 अप्रैल से करेगी। इतना ही नहीं, इन उत्पादों के दाम सामान्य से कम ही होंगे। पुणे में इस तरह के पहले एटीएम का शुभारंभ राज्य के डिप्टी सीएम अजीत पवार करेंगे।
आने वाले समय शहर में इस तरह के 10 एटीएम और लगाने की योजना भी है। डेयरी मालिक तुले ने बताया कि वह पिछले तीन साल से इस प्रॉजेक्ट को यथार्थ में बदलने की कोशिश में लगे थे। अभी सिर्फ इस मशीन के माध्यम से गाय का दूध मिलेगा। मशीन की कीमत करीब तीन लाख रूपए हैं।

हंसी-मज़ाक़
१) ज्योतिषी ने मेढक राजकुमार से कहा कि तुम्हारी एक सुन्दरी से मुलाकात होगी, वह तुम से बहुत आकर्षित होगी और तुम्हारे बारे में गहन जानकारी लेने तुम्हारे पास आएगी । मेढ़क राजकुमार ने पूछाः हमारी मुलाकात किस स्थान पर ?ज्योतिषी ने कहाः जीव विज्ञान क्लास में ।
२) "मम्मी , क्या मानव सचमुच बंदर से परिवर्तित हो कर बना है ?"
" बिलकुल ठीक है , मुन्ना ।"
" अब समझ गयी हूं कि क्यों बंदरों की संख्या घटती जा रही है और मानवों की तादाद उत्तरोत्तर बढ़ती जा रही है । "

३)नर्स ने डॉकटर से कहा : डॉकटर साहब, आपने गौर किया इन दिनों जुड़वां बच्चे ज्यादा पैदा हो रहे है।
डॉकटर ने नर्स से कहा : दर असल जमाना इतना बुरा और असुरक्षित हो गया है कि बच्चे अकेले आने की हिम्मत नहीं कर पा रहे हैं।

राष्ट्रप्रेम से बड़ी वोटबेंक !
बीते
गुरुवार को 26/11 को मुबंई में हुए आतंकी हमले में शहीद हुए मेजर संदीप
उन्नीकृष्णन के चाचा के. मोहनन ने संसद भवन के नजदीक विजय चौक के पास
आत्मदाह कर लिया.
दिल दहला देने वाली इस घटना ने हर देशभक्त नागरिक को झकझोर कर रख दिया. उनके पास मिली डायरी में उन्होंने अपनी पीड़ा का इजहार किया है. मलयाली भाषा में उन्होंने लिखा है कि 'जिन आतंकवादियों ने उनके भतीजे को गोलियों से भून डाला, उसको फांसी देने में सरकार ढिलाई बरत रही है. इस मुद्दे पर राजनीति की जा रही है, इससे उनका परिवार दुखी है. यह घटना सरकार की आंखें खोलने के लिए काफी है. क्योंकि अन्य कई आतंकी घटनाओं में फांसी की सजा काट रहे आतंकियों के खिलाफ फैसला लेने में सरकार की अनिर्णय की स्थिति और मामला जानबूझ कर लटकाये जाने से शहीदों के परिजन बेहद आहत हैं. इतना ही नहीं शहीद परिवारों के लिए की गई घोषणाओं तक को पूरा नहीं किया जा सका है. इस हीलाहवाली के खिलाफ पीड़ित परिवारों ने समय-समय पर गुस्से का इजहार भी किया है पर वह नक्कारखाने में तूती की आवाज बनकर रह गई है. इसी उपेक्षा और हताशा की परिणति है मोहनन के आत्मदाह की घटना.
चाहे करगिल का युद्ध रहा हो अथवा देश के विभिन्न हिस्सों में हुए आतंकी घटनाएं, हमारे जवानों ने जान की बाजी लगाकर उनके मंसूबों को तोड़ा है. क्या विडम्बना है कि हमारे नेता शहीदों को श्रद्धांजलि देते हुए आतंकियों के खिलाफ कड़ी कार्रवाई की घोषणा करते हैं अौर उनके परिवारों को सहयोग का आश्वासन देते हैं लेकिन अमल करने के नाम पर सरकारें सुस्त होती हैं. समय-समय पर पीड़ित परिवार इस ओर सरकार का ध्यान आकृष्ट कराते हैं, जो अखबारों की सुर्खियां बनती हैं किन्तु सरकारी स्तर पर उनकी समस्याएं दूर करने की दिशा में प्रयास नहीं होते. आतंकी घटनाओं में फांसी की सजा पाये आतंकियों को फांसी देने का सवाल मोहनन की तरह अनेक शहीदों के परिजन उठाते रहे हैं. संसद तक में इसकी गूंज उठ चुकी है. वैसे जिन आतंकियों को फांसी की सजा मिल चुकी है, उन पर कार्रवाई का मामला गृह मंत्रालय और राष्ट्रपति भवन के बीच शटल-कॉक बना हुआ है. ऐसे में शहीद परिवारों का आक्रोश स्वाभाविक है. मोहनन के इस कृत्य को मैं व्यक्तिगत रूप से कायरतापूर्ण कदम मानता हूं. उन्हें अपना क्षोभ जताने के लिए आत्मदाह की जगह पूरी दुनिया में सबसे लोकप्रिय गांधीवादी तरीका अपनाना चाहिए था. लेकिन जो मूल सवाल है, उस पर पक्ष-विपक्ष किसी की भी प्रतिक्रिया नहीं आ रही है, जो दु:खद है.
इसी 21 फरवरी से संसद का बजट सत्र शुरू हो रहा है. देखते हैं, यह सवाल उठता है या हंगामे और सरकारी काम-काज के मुद््दों के बीच दबकर रह जाता है. शहीदों के परिजन तल्ख लहजे में कहते हैं कि 24 दिसम्बर, 1999 में आई.सी. 814 विमान का आतंकियों ने अपहरण कर लिया था. उसमें सवार यात्रियों को बचाने के लिए तत्कालीन सरकार ने जेल में बंद तीन खूंखार आतंकवादियों-मुश्ताक अहमद जरगर, अहमद उमर सईद शेख और मौलाना मसूद अजहर को कंधार ले जाकर छोड़ा था, जिसमें हमारे पड़ोसी देश की अहम भूमिका थी. सवाल है कि विभिन्न आतंकी हमलों के लिए जिम्मेदार फांसी सजायाफ्ता आतंकियों को फांसी देने में सरकार हीलाहवाली क्यों कर रही है? इससे आतंकियों का मनोबल टूटने की जगह बढ़ रहा है. खुफिया एजेंसियां समय-समय पर देश के विभिन्न शहरों में आतंकी खतरे से सचेत कर रही हैं और सरकार आतंकवाद के खिलाफ निर्णायक लड़ाई के लिए प्रतिबद्ध भी दिखती है पर जेल में बंद इन आतंकियों के खिलाफ कड़ी कार्रवाई न कर पाने के कारण वह देश और दुनिया के उन देशों के बीच कड़ा संदेश नहीं दे पा रही है, जो आतंकवाद के सफाये की जंग में शामिल हैं. उल्टे इस पर राजनीति हो रही है. इसके विपरीत पीड़ित परिवारों को सुविधाएं मुहैया कराने में सरकार की उदासीनता किसी से छुपी नहीं है. मैं पाठकों को याद दिलाना चाहूंगा कि संसद पर हमले में शहीद जवानों को श्रद्धांजलि देने के लिए हर साल शोकसभा होती है, जिसमें प्रधानमंत्री से लेकर बड़े नेता शामिल होते हैं किन्तु सरकार की गैर जिम्मेदाराना नीति के चलते 13 दिसम्बर, 2008 को अपने गुस्से का इजहार करने के लिए इसमें पीड़ित परिवार के लोग शामिल ही नहीं हुए थे. उस समय खूब शोर मचा था किन्तु सरकार ने उससे भी कोई सबक नहीं लिया. इतना ही नहीं, करगिल में शहीद जवानों के परिवारों को सरकार ने पेट्रोल पम्प और गैस एजेंसी देने की घोषणा की थी. किन्तु 37 परिवारों को ये सुविधाएं अब तक नहीं मिल सकी हैं. ये केन्द्र और राज्य सरकारों के बीच खींचतान के चलते इन सुविधाओं से वंचित हैं. इतना ही नहीं, मुंबई हमले के एक साल बाद संसद में शहीदों को श्रद्धांजलि देते समय भाजपा के वरिष्ठ नेता लालकृष्ण आडवाणी ने आरोप लगाया था कि अब तक केवल एक चौथाई पीड़ितों को ही मदद दी गई है. तब सरकार के पास कोई जवाब नहीं था. राज्यसभा में जब आरोप लगाया गया कि मदद के लिए दी गयी धनराशि के सरकारी चेक बाउंस हो रहे हैं तो संसद में सन्नाटा छा गया था. उस दौरान गृहमंत्री ने नौकरशाही की विफलता का रोना रोया था. दु:खद यह है कि मुंबई हमले में मारे गये इकहत्तर लोगों के परिवारों के बैंक डिटेल राज्य सरकार केन्द्र को नहीं भेज सकी थी, जिनके लिए सरकारी मदद की घोषणा की गयी थी.
हमारे नेताओं का चाल चरित्र और चेहरा बड़ा अनोखा है. अपने इस कथन के समर्थन में मैं कुछ उदाहरण रख रहा हूं, जो नीर-क्षीर विवेचन के लिए काफी हैं. मुंबई हमले के दौरान बिहार निवासी मोहम्मद तौफीक शेख उर्फ छोटू चाय वाले ने छत्रपति शिवाजी स्टेशन पर जान पर खेलकर दर्जनों यात्रियों की जिंदगियां बचायी थीं. घायलों को कंधे पर बिठाकर अस्पताल पहुंचाया था. उस समय तत्कालीन रेलमंत्री ने छोटू को रेलवे में नौकरी देने का वायदा किया था किन्तु इस घटना के दो साल बाद भी उसे नौकरी नहीं मिल सकी है. इतना ही नहीं जुलाई, 2006 में आतंकियों ने मुंबई की लोकल ट्रेनों में धमाके किये, जिसमें 200 से अधिक यात्री मारे गये थे. उसमें कल्याणी के पति भी मारे गये थे. वे शिपिंग कॉरपोरेशन ऑफ इंडिया में काम करते थे. दो छोटी बच्चियों के साथ आज कल्याणी आर्थिक तंगी झेल रही है किन्तु उन्हें पति के स्थान पर अब तक नौकरी नहीं मिल सकी है. इसी तरह संसद पर हुए हमले में शहीद एक सुरक्षाकर्मी की पत्नी जयंती पेट भरने के जुगाड़ में दर-दर भटक रही है वहीं वाच एंड वार्ड विभाग के कर्मी मातवर सिंह के परिवार की तो दिल्ली सरकार द्वारा घोषित सहायता सात साल बाद भी नहीं मिल सकी है. इतना ही नहीं संसद पर हमले में मारे गये सुरक्षाकर्मियों के परिवार के लोगों का भी आरोप है कि हमले के सूत्रधार अफजल को फांसी पर लटकाए जाने के मामले में राजनीति हो रही है.
देश की सीमाओं की रक्षा हो अथवा आतंकी हमला व कोई त्रासदी, हमारे जवान अपने कत्र्तव्य का पालन करते हुए हंसते-हंसते जान की बाजी लगा देते हैं. उन्हें अपने फर्ज के आगे परिवार तक की चिंता नहीं होती. किन्तु शहादत के बाद सरकार का उपेक्षापूर्ण रवैया शेष जवानों का मनोबल कमजोर करता है. यही कारण है कि सेना में भर्ती के प्रति लोगों का आकर्षण घट रहा है. एक रिकार्ड के अनुसार सेना में अफसरों के 11153 पद रिक्त हैं तो लगभग 1500 अफसरों ने वीआरएस मांगा है. एयरफोर्स के 250 पाइलट नौकरी छोड़ने का आवेदन कर चुके हैं, जिसको लेकर हंगामा मच चुका है. इसलिए सरकार को सेना और सुरक्षाबलों की सेवाओं को और आकर्षक बनाने की दिशा में पहल करनी चाहिए. साथ ही कत्र्तव्य निर्वहन के दौरान शहीद होने वाले परिवारों को दी जाने वाली सुविधाएं यथाशीघ्र मुहैया करानी चाहिए. केन्द्र को ऐसा कानूनी प्रावधान करना चाहिए ताकि राज्य सरकारें उसके अनुपालन के लिए बाध्य हों. तभी पीड़ित परिवारों के टूटते विश्वास पर विराम लग सकेगा.
सरकार को इस दिशा में सोचने की जरूरत है. आतंकी वारदातों से लहूलुहान भारत पर इसीलिए नरम राष्ट्र होने के आरोप लग रहे हैं. आतंकियों के हाथों बार-बार चोट खाने के बावजूद उनके सफाये के प्रति हम गंभीर नहीं दिखते. सरकार पर आरोप लग रहे हैं कि आतंक के खिलाफ लड़ाई में उसे वोट बैंक दिख रहा है. इसीलिए जेलों में बंद आतंकवादियों के खिलाफ कड़ी कार्रवाई करने में वह हीलाहवाली कर रही है, जिसका खमियाजा अन्तत: निर्दोष जनता और देश को भुगतना पड़ रहा है. आश्चर्य यह है कि अदालत से फांसी की सजा सुनाये जाने के बावजूद सरकार किसी न किसी बहाने मामलों को लटकाये हुए है और भारत आतंकवादियों का चरागाह बनता जा रहा है. वोट बैंक की राजनीति करने वालों के लिए सत्ता सुख देश से बढ़कर हो गया है. ऐसी स्थिति में सरकार को के. मोहनन की घटना को सहजता से नहीं लेना चाहिए. इसे शहीदों के परिवारों की अकुलाहट का प्रतीक मानना चाहिए. इसलिए सरकार को जेल में बंद आतंकियों के खिलाफ कठोर कार्रवाई करने में देर नहीं करनी चाहिए.